કોઈ તમારા પર વિશ્વાસ રાખે,
કોઈ તમને પોતાના માને,તમારી જવાબદારી સ્વીકારે.....
તો ત્યાં જવાબદારી તમારી પણ વધી જાય છે એના વિશ્વાસ ને તૂટવા ના દેવાની...
બની શકે સામેના વ્યક્તિ જેટલી લાગણી તમને એના માટે ના હોય...
પણ સામેનાની લાગણીને માન આપવાની,એને ઠેશ ના પહોંચાડવાની તો સમજ એક વ્યક્તિ તરીકે આપણામાં હોવી જ જોઈએ...