લોકો કહે છે કે,
દરેક દર્દની દવા એટલે પૈસો, પરંતુ
પૈસો જ જ્યારે દર્દ આપે,
ત્યારે કોઈ દવા કામમાં નથી આવતી, કેમકે
એ દર્દ ખૂબજ હઠીલું અને અતિ
પીડા આપનારું હોય છે, માટે.....
પૈસાનો ઉપયોગ ચરી પાડતા હોઈએ,
( દવાનો કોર્સ પૂરો કરતા હોઈએ )
એ રીતે કરવો.
- Shailesh Joshi