સમસ્યા નિવારવા માટે
આ ત્રણ બાબત ધ્યાન પર લેવી
એક - શું એ ખરેખર સમસ્યા છે ?
એની ચોકસાઈ કરવી.
બે - જો હા, તો એનો ઉકેલ
હમણાં ને હમણાં શક્ય છે ?
ત્રણ - જો હા, તો પછી કામે લાગતા પહેલાં,
એ નક્કી કરી લેવું કે, જો એનો ઉકેલ મને ન મળે,
તો એ સમયે મારે કયો વિકલ્પ અપનાવવો ?
એનો વિકલ્પ વિચારી રાખવો.
- Shailesh Joshi