Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યાં સુધી આ ચાર વસ્તુઓ આપણી
અંદરથી નીકળવાની શરૂ ના થાય,
ત્યાં સુધી જ ભવિષ્યની ચિંતા કરવી.
પરસેવો, જ્ઞાન, લાગણી, અને ધીરજ
એકવાર આપણે આટલું કરતાં થઈ જઈશું,
પછી આપણા જીવનમાં ચિંતાને અવકાશ નહીં રહે
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111979460
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now