આપણને સૌથી વધારે તો આપણે બોલેલા શબ્દો નડે છે કેમકે એજ તો છે એ મુખ્ય પરિબળ,
કે જે આપણું ભવિષ્ય ઘડે છે.
ખાસ :- આપણી ઘણીખરી, નહીં, પરંતુ મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ મૌન કરી દેતું હોય છે, માટે આપણે આપણા જીવનમાં, ધીરજને પહેલું પ્રાધાન્ય આપીએ.
- Shailesh Joshi