ઘરમાં પરિવારમાં સંબંધીઓમાં અડોશ-પડોશમાં
કે પછી મિત્રો સાથે, પહેલાં ખૂબ ઝગડા થતાં રહેતા, અને અત્યારે તો, એકજ વાર ઝગડો થાય,
કે સંબંધ પુરો. ને અમુકવાર તો
ઝગડો કર્યા વગર જ,
સીધું દૂરી બનાવવાનું શરૂ થઈ જાય છે.
આના કરતાં તો ઝગડા થતાં
એ સમય સારો હતો.
આ બાબતે તમારું કહેવું શું થાય છે ?
- Shailesh Joshi