જે પાડોશી ખુબજ હેરાન કરતો હોય તેનાં ઘરની બહાર ફક્ત સિંદુર લગાવેલા બે લીંબુ મુકી આવો,
બીજા દિવસથી પાડોશી એ ચિંતામાં હેરાન થશે કે કોણ તંત્ર મંત્ર કરી ગયું હશે?
હવે મારું શું થશે? બસ આ જ ટેન્શનમાં તે પછી હેરાનગતિ કરવાનું ભૂલી જશે અને ખુદ હેરાન થઈ જશે,
જ્યારે આપણે તો લીંબુ અને સિંદુર લગાવેલ આખે આખાં રાફેલ મોકલી દીધાં છે. 😆😊😆