🙏🙏કાળજી અને રક્ષણની વ્યાખ્યા શું?
પત્નીએ શર્ટ નું તુટેલું બટન ટાંકતા પતિને કહ્યું કે તમે મારા માટે શું કરી શકો?
પતિએ ફક્ત એટલું જ કહ્યું કે તું કાળજીપૂર્વક તુટેલું બટન સાંધી શકે છે તો હું તારા સન્માન અને સ્વમાન માટે ગમે તેના બટન તોડી શકું છું.🦚🦚
- Parmar Mayur