હું નાનો હતો ત્યારે ઘણી બહેનો કહેતી કે "કેવો ડાયો છે".
ત્યારે મમ્મી એમને કહેતી કે "ચાર દાડા લઈ જાઓ તો ખબર પડે કે કેવો ડાયો છે".
આજે વાઈફની ફ્રેંડ્સ ઘરે આવી હતી, એમણે કહ્યું કે "તારો વર તો કેવો સારો છે".
તોયે કાગડી મોઢેથી ના ફાટી કે બેચાર દહાડા લઈ જાવ". 😃🤣😁😀😁🤣🤣
#H_R
-E₹.H_₹