લો! જોડી, તાણી-તુશી, મારી મચડી ચાર શબ્દોને;
રચી બે-ચાર જોડકણાં કચુંબર એ બનાવે છે!
હવે તો રાફડો ફાટ્યો અહીં “બેદાર” કવિઓનો:
ભલે હો સાપ કિંતુ જો છછુંદર એ બનાવે છે!
*****
જે હાસ્ય રસની કવિતા લખી ન શકે એ કવિ નથી
અને એની રમૂજ વિનાની કવિતા પાણી
વિનાની સુકી ભઠ નદી સમાન છે.
બેદાર ખાનપુરી ઈલ્યાસ પટેલ.
- Umakant