🙏🙏યુદ્ધથી કદાપિ કાયમી શાંતિ સ્થાપિત કરવાની સંભાવના નહિવત હોય છે.
જીતી જનારને ફરી શત્રુ સંગઠિત થઈ આક્રમણ કરશે તેનો ભય સતાવ્યા કરે છે.
હારનાર ને પછી સક્ષમ થઈ ક્યારે બદલો લઈ લેવો તેનો અજંપો સતાવ્યા કરે છે.
જ્યારે સમજણપૂર્વક નો સુલેહ બન્ને તરફ માનસન્માન, સ્વમાન સાથે શાંતિ સ્થાપિત કરી શકે છે.🦚🦚
- Parmar Mayur