લાગણીશીલ અને ચરિત્ર્યવાન પુરુષ એક એવી સ્ત્રીને પ્રેમ કરે છે,જેને કારણે બીજી સ્ત્રીને પ્રેમ કરી શકતો નથી.અને તેનો આ પ્રેમ શારીરિક,માનસિક,આર્થિક વ્યવહારિક સંબંધ સુધી પહોંચી ગયેલો હોય છે.પ્રથમ પ્રેમની પાછળ એ એટલો પાગલ થઇ જાય છે,કે તેની સામે અન્ય સુંદર સ્ત્રી લાવો તો એ કહેશે:મારે તો જે છે તે મારે મન જગત સુંદરી!
તેને દગો નથી કરવો. - वात्सल्य