લોકોક્તિ.
લગ્નમાં હું જતો જ્યારે
જ્યારે …
મનમાં થતો સવાલ ત્યારે
ત્યારે…
વિદાયમાં બધા કેમ રડે છે…?
રડવાનું હોય તો લગ્ન કેમ
કરે છે …?
“ મારી વહાલીને સાચવજો
“એમ કહેવાય છે…
તો શું પેલો એને હેરાન કરવા લઇ
જાય છે?
ઉત્તર ના જડ્યો કેટકેટલી
થોથીઓ પઢ્યો…
સમજાયું બધું જ્યારે હું દિકરીનો
બાપ બન્યો…
🙏
સૌજન્ય:WhatsApp
- Umakant