પ્રભુએ આપણને સૌને
સ્વચ્છ કેનવાસ જેવું જીવન
આપ્યું છે, અને એ જીવનમાં
રંગો ભરવાનું કામ
પ્રભુએ આપણી ઉપર છોડ્યું છે,
હવે એ જીવનને આપણે કોરું રાખવું,
બ્લેક એન્ડ વ્હાઈટ બનાવવું
કે પછી ઈન્દ્રધનુષ જેવું
રંગીન અને મનમોહક બનાવવું
એનો પૂરો આધાર
આપણી ઉપર નિર્ભર કરે છે.
- Shailesh Joshi