ફિલ્મો માટે ઊભા કરવામાં આવતા સેટ ભવ્ય હોય છે,
ને આપણી આંખોને આકર્ષે પણ છે.
પરંતુ જાહેર જીવનમાં કોઈની પ્રત્યે આકર્ષિત થતાં પહેલાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, હમણાં હું જે જોઈરહ્યોછું, એ મને ભ્રમિત કરતો કોઈ આર્ટિફિશિયલ સેટ છે, કે પછી રીયલ ?
- Shailesh Joshi