આજે તો ઘણા બધા લોકો શૂટ-બૂટમાં હોય તો પણ દેખાઈ આવે કે એ ટેન્શનમાં છે, જ્યારે પહેલાંના સમયમાં એવું થતું કે,
અત્યારે હાલ આપણે રોજબરોજ રેગ્યુલરમાં જે કપડાં પહેરીએ છીએ, એવા કપડાં પણ પહેર્યા હોય તો પણ ચાર લોકો પૂછતાં કે, "કેમ આજે ક્યાંય બહાર જવાનું છે ?"
- Shailesh Joshi