આપણે
હજ્જારો લોકોનાં મોઢે સાંભળતા આવ્યા છીએ કે,
લોકો શું કહેશે ? એ બહુ નહીં વિચારવાનું
ને આ વાત જીવનમાં કંઈ વિશેષ કરવા માટે
100 એ 100 ટકા સાચી પણ છે,
પરંતુ પરંતુ પરંતુ આની સાથે સાથે
આપણે એ વાતનું પણ પૂરતું ધ્યાન રાખવાનું છે કે,
લોકો શું કહેશે એ બાબતે ભલે આપણે વધારે કંઈ ના વિચારીએ, પરંતુ એને સમુંળદુ મૂકી પણ નથી દેવાનું.
- Shailesh Joshi