ઉખાણાં
શિયાળે સૂપ ભલો,
નં ઉનાળે ભલી છાશ
ચોમાસે સોડા ભલી
મારી ચા બારે માસ!
શિયાળે સાઇકલ ભલી
નં ઉનાળે ભલી કાર,
ચોમાસે બી.આર.ટી. એસ.ભલી.
મારા ટાંટિયા બારે માસ.
એ શિયાંળે ઊંધિયું ભલું
ને ઉનાળે ભલો આઇસ્ક્રીમ
ચોમાસે દાળવડા ભલાં,
મારો માવો બારે માસ!
શિયાળે પ્રેયસી ભલી,
ને ઉનાળે ભલી પ્રિયતમા,
ચોમાસે ગર્લફ્રેન્ડ ભલી,
ને પત્ની બારેમાસ!
😆
Courtesy:-WhatsApps
- Umakant