બહારથી એકદમ શાંત દેખાય છે..
પણ અંદર એટલો જ હળબળાટ છે...
સુરજ દેખાય તો છે,
છતાંય એમ લાગે છે કે રાત છે..
બહારનું વાતાવરણ તદ્દન સૂકું છે,
પણ અંદર ગાજતો વરસાદ છે...
ઘણાંય દિવસોથી મનની આવી પરિસ્થિતિ છે..
સર્જાયા જ કંઈક એવા હાલત છે...
ઘણાંય દિવસોથી મન વાગોડતું
ફરીને ફરી તે જ વાત છે.....🌺
૧૩/૦૬/૨૧
- Bindu