🌸 બંધ બેસતી પાઘડી પહેરવી નહિ અને કોઈ ને પહેરાવી નહિ...બાકી બધા ને જે ધર્મપત્ની મળી છે જે ઈશ્વરે ની દેણ છે અને એને જ જોડી બનાવી મોકલી છે સંસાર જીવન ચક્ર ચાલશે ખાડા ટેકરા આવ્યા કરશે અને સરસ રીતે જીવન આનંદ પ્રમોદ થી પૂરું થઈ જશે ... બાકી કોઈ એ સપના જોવા નહિ નહિ ધોળે દહાડે તારા દેખાશે 😀😂
પત્ની કેવી હોવી જોઇએ... 🌸
💃
સવારની મીઠી નિંદર માણી રહ્યા હોય ત્યાં સ્વપ્નમાં
આવી
" નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે....."
ગણગણાવી જાય....
😃
💃
સાડા સાત પછી ઉઠવાનું
મોડુ થતું હોય ત્યાં
આવી પ્રેમથી કપાળ પર
એક હળવું ચુંબન કરી,
ગાલ થપથપાવી
કહે " એય ઉઠો છો ને...."
😃
💃
બ્રશ કરો ત્યાં બાલ્કનીમાં
ચા સાથે ન્યુજપેપર
પણ મુકી જાય
અને સાથે ભાવતા બિસ્કીટ અને ગરમાગરમ
નાસ્તો પણ...
પતિની ચાની ચૂસ્કીનો
સ્વાદ લઈને
દિલ
ખોલીને હસવા વાળી....
😃
💃
નાહવા જ્યાં બાથરુમમાં જાઓ ત્યાં ટુવાલને ગરમ
પાણી વગર કહ્યે
તૈયાર રાખે....
નાહીને આવો ત્યારે મેચિંગ કપડા સાથે રૂમાલ,
પર્સ, મોજાં અને
બેલ્ટ તૈયાર જ હોય...
😃
💃
પતિ ઓફિસની ટુર પર
જાય ત્યારે
છોકરાઓને કિસ કરવા
મોકલે અને
છોકરાંની નજર ચુકાવી
આંખ નચાવી
ફ્લાઇંગ કિસ આપે....
😃
💃
સાડા બાર વાગે ફોન કરી ટિફિનમાં મુકેલ
તમારી ભાવતી ટેસ્ટી
વાનગી ખાવાનું યાદ દેવડાવે.....
સાડા ચાર વાગે ફોન
કરી લાડ લડાવી,
વહેલા ઘરે
આવવાની હઠ કરનારી....
😃
💃
સાત વાગે મસ્ત તૈયાર રહે
ને તમે બેલ મારો તે
પહેલાજ
દરવાજો ખોલે....
ફ્રેશ થઈ ટેબલ પર
પહોચો ત્યાં અવનવી ચટાકેદાર
વાનગીઓ થી થાળી તૈયાર રાખનારી....
😃
💃
જમ્યા પછી તમારી સાથે આંટો મારવા આવે
અને ચુપકેથી હાથમાં હાથ પરોવી દે..
શોપિંગ મોલ મા જાઓ ત્યારે તમારા બજેટ ને
ધ્યાનમાં
રાખીને જ શોપિંગ કરે....
😃
💃
ઘરે પાછા ફરો ત્યારે ટહુકો કરીને કહે.." તમે
ટીવી જુઓ હુ બાળકોને હોમવર્ક કરાવી દઉ.."
ક્યારેય કોઇ વાતે
ટક-ટક ના
કરે ને ઉંધો સવાલ
પણ ના પુછે....
😃
💃
સાસુ-સસરાને પોતાના
મા-બાપ કરતાં
પણ વધારે પ્રેમ કરે..
અને બધા
વ્યવહારિક
કામો જાતે સંભાળી લે.... 😃
💃બસ આવી સર્વગુણ
સંપન્ન અને
સુંદર સ્ત્રી જોઇએ પુરુષોને પત્ની તરીકે.... 💃
👀 ભાઇ કોઇને હોય તો અભિનંદન....
😂😂😂😉
બાકી નકામાં સપનાં જોવાનું બંધ કરો.... 👍
😜😜😜😜
😂😂😂😂