મળ્યું એ માણસ ની પણ મઝા છે,
અને ના મળ્યું એ ચાહવા ની પણ
મઝા છે.
એક માં એક ઉમેરો તો બે થાય એવું શિક્ષક શિખવાડી ગયા અને બે માંથી એક બાદ કરો
તો એકલા થઇ જવાય એવું જીંદગી શિખવાડી ગઇ ..
કળિયુગની આ દુનિયાદારી છે, રમત રમતાં માણસ ગમી જાય ને ગમતાં માણસ જ રમત રમી જાય..
ઘણા લોકો માટે હું સારો નથી
હોતો પણ તમે જ કહો, ક્યો એવો દરિયો ખારો નથી હોતો..?
🙏🏻
- Umakant