મેં ભરોસો કર્યો વર્ષો પહેલા છાપાઓમાં આવતા ભવિષ્યવાણી પર, ગ્રહ, નક્ષત્ર અને કુંડળી પર, આજે પણ જોઉં છું "આપકા રાશિફળ"ને અમુક મૂલાંક વાલે જાતક એસે હોતે હૈ જેવી રિલ્સ. અને જીવન પસાર થતું જાય છે કદી પોતાને બઉ હોશિયાર કે સેવાભાવી સમજીને તો કદી પોતાને સ્વાર્થી કે અભાગી માનીને.હજુ શોધૂછું ક્યાંક એકમત થવાય એવું રાશિફળ
- Sarika Sangani