“રુકમણી બનીને આખી જિંદગી તડપવું એના કરતાં રાધા બનીને અમુક ક્ષણો જીવી લેવાની"
રાધાએ બધી ક્ષણો જીવી લીધી હતી એટલે એ જ્યારે જ્યારે ઉદાસ થતાં એ ક્ષણોને યાદ કરીને જીવી લેતા
પણ રુકમણી કૃષ્ણ સાથે હોવા છતાં એમની સાથે નહોતાં... આ મારું કલ્પન છે..કારણ કે તેઓ એક સ્ત્રી છે અને મારા એક અલગ દૃષ્ટિકોણથી જોઇએ તો
દરેક સ્ત્રીનું હૃદય ક્રોમળ હોય એટલે એક ખૂણામાં એવી લાગણીઓ હોય જ જે મૌન હોય...
- Riddhi Mistry