🙏🙏ખુદ વિચાર કરી જુઓ,જો ધરતી હરિયાળી તો આપણા જીવનમાં હરિયાળી રહેવાની,
લતા, વૃક્ષ, વૃક્ષની ડાળી વધશે તો આપણા શ્વાસોની સંખ્યા સાથે તંદુરસ્તી વધતી રહેવાની.
ઈશ્વરે આપેલી અનમોલ ધરતીને ના દૂષિત કરીએ,બસ જળ, સ્થળ કે નભમાં તેને સાચવી લેવાની.
આપણે જેટલા જતનથી ધરા ને સાચવીએ, એટલા જતનથી ધરતી આપણે સાચવી લેવાની.🦚🦚
🇮🇳National pollution control day🌳🌴
- Parmar Mayur