Gujarati Quote in Good Morning by Parmar Mayur

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🙏ડિસેમ્બર ની કડકડતી ઠંડીમાં જે હાથ વહેલાં ઉઠીને ગરમ ચા- નાસ્તો બનાવી આપે બસ તેની કદર કરજો.

કોઈ કથા,ભજન કે સુ વિચારને ભલે પછી સાંભળવાનું ચુકી ગયા હશો તો પણ હંમેશા ઈશ્વર ખુશ જ રહેશે.🦚 🦚

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111960500
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now