Gujarati Quote in Shayri by Umakant

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કદમ અસ્થિર હો એને
કદી રસ્તો જડતો નથી,
અડગ મનના મુસાફરને
હિમાલય પણ નડતો નથી;
તમારા મનને જીતી લો
તો હું માનું. ‘સિકંદર છો’,
નહીંતર દિગ્વિજય
ઉચ્ચારવામાં શ્રમ
નથી પડતો.
– શૂન્ય પાલનપુરી

- Umakant

Gujarati Shayri by Umakant : 111958088
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now