રડી ને ય તારી સાથે જ રહેવું છે,
હસી ને દુર તો પારકા થાય છે..
છે તુજ થી મહોબ્બત અપાર,
તને એ લાગણી ઓ ક્યાં સમજાય છે...
દિવસ વિતે છે તારા ઇન્તજાર માં,
રાત તારા સપના ઓ માં બિતાવાય છે...
તું આવી જા પ્રિયે,
તારા થી મહોબ્બત અપાર છે....
શુભ સવાર 🌹
- Mrs Farida Desar foram