કોઈક દિવસ ભાવુકતા નું તુફાન આઉટ ઓફ કંટ્રોલ બની જાય છે,
ભુતકાળ સામે આવે અને હીમાલય જેવો હીમાલય ધરાસહી થઈ જાય છે,
આતો લેખા દેખી ના ખેલ છે મીત્રો હસતી ખીલતી જીંદગી ને તહેસ મહેસ કરી જાય છે, ભુલ કોની કહેવાય એ તો ઈશ્વર જાણે, પણ જીવન બરબાદ થઈ જાય છૈ..
- Hemant pandya