🙏🙏અરે "ચાંદ" વાદળો પાછળ ઢંકાઈ ને કેમ આજે મારા સનમને તું તડપાવે છે.
રોજ 'નભમાં ખીલતો' આજે તું વ્યોમ પાછળ જાત શું કામ છુપાવે છે.
કોઈનાં 'પ્રણયની' ચાંદ તું ચોક્કસ પરિક્ષા કરે કે પછી એમ જ સતાવે છે.
તું 'ચાંદ' દેખાઈ જા આ વિશાળ નભમાં! બસ "મારો ચાંદ" પછી ખુશ મુજને દેખાય છે.🦚🦚
- Parmar Mayur