🙏🙏તું 'ચાંદ' આસમાનમાં રહીને પણ કેટલાં લોકોનાં 'સ્વપ્ન' પુરાં કરતાં હોય છે.
કોઈ 'પ્રિયતમ' વિરહની વેદના ને પરસ્પર તારા દર્શન માત્રથી ઠારતો હોય છે.
કોઈ 'નમાઝી' નો 'ઇદનો ચાંદ' બની ખુશીઓની સૌગાત વહેંચતો હોય છે.
કોઈનાં 'માથાનું સિંદુર દીર્ધાયુ' કરી! કડવા ચોથે પુજનીય બનતો હોય છે.🦚🦚
- Parmar Mayur