Gujarati Quote in Quotes by वात्सल्य

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અત્યાર સુધી મેં કયાંય સાંભળ્યું નથી કે ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને નજીવી કે મોંઘી ગિફ્ટ આપી હોય ! અપવાદ રૂપ ખુબ ઓછા ટકા આવા કિસ્સા બને કે ગર્લસે ગિફ્ટ આપી હોય!!દરેક બોય ફ્રેન્ડ હંમેશ ગર્લ્સની ખુબ ઈજ્જત કરતો જોયો છે.દરેક ઠેકાણે એક એક શબ્દે એ તેના કામ માટે તત્પરતા બતાવે.સમય આપે તે પેલા હાજર હોય અને ભૂલે ચુકે લેટ થાય તો ગિર્લફ્રેન્ડ તેને ખખડાવવામાં કોઈ કસર ન કરે.બોય દરેક ખર્ચો ઉઠાવે છતાં મહેણાં ટોણા જ મારે.નાનું કે મોટું કોઈ પણ કામ એ પોતાનાં ખિસ્સાના ખર્ચે જ કરે તે છતાં ગર્લ્સ friend એમ કહે કે મારા માટે તેં શું કર્યું?અને એવા કોઈ બીજા માલેતુજાર બોયફ્રેન્ડની શોધમાં નજર કરતી જ હોય.આ વાત એવી ગલ્સને લાગું નથી પડતી કે જે સાચો પ્યાર કરે છે.અને પોતાને બૉયફ્રેન્ડ છે જ તે જ પૂરતું સમજે છે.
- वात्सल्य

Gujarati Quotes by वात्सल्य : 111954561
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now