કોઈ છોડી જતું રહે તો ડિપ્રેશનમાં નહીં આવવાનું દોસ્ત!સારું છે કે તું બરબાદ થતો બચી ગયો સમયસર.કોઈ તને હર્ટ કરતું'તું તે બંધ અને તું એકદમ ફ્રેશ દોસ્ત!મોડી રાતે એની વાટ જોવાનું અને આંખો દુખવાનું બંધ નઈને દોસ્ત !તું કૉલ કરે અને એ કહે કે મારે કામ છે,મમ્મી બોલાવે,ભાઈ આવી ગયો,અને પછી એ જ સેકન્ડે એને પુનઃ કૉલ કરીએ ત્યારે મોબાઈલ buzy હોય દોસ્ત!આ વ્યસન છે,એ વ્યસન તને ડુબાડે તે પહેલાં રૂપિયા કમાઈ ટાટા-આંબાણી-અદાણી બની જા દોસ્ત.પછી તારે ના વાટ જોવાની ના આંખો ફોડવાની ના ગિફ્ટ દેવાની.એ બધું જ તને free માં મળી જશે દોસ્ત !
-वात्सल्य