Gujarati Quote in Romance by Parmar Mayur

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🙏તારાં એક શબ્દથી આખેઆખી ગઝલ રચાય છે.

જે રીતે સરોવરમાં પડેલ એક નાના પથ્થરથી વમળ રચાય છે.

હૈયા ની ભીની લાગણીઓથી કોરા કાગળ પણ ભીંજાય છે.

હવે કહેવું તો શું કહેવું, તારા શબ્દો થી હૈયે સ્પંદન રચાય છે.🦚🦚
- Parmar Mayur

Gujarati Romance by Parmar Mayur : 111954121
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now