Gujarati Quote in Poem by Kamini Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાતમા નોરતે આવે
માં કાલરાત્રિ
ચારભુજા ધારી ને
ગદર્ભની સવારી
ચંદ્રિકા બને ક્યારેક
બને રુદ્રાણી
કલ્યાણ કરી ભક્તોનું બને
શુભંકરી
શુંભ નિશુંભનો સંહાર કર્યો
માએ રૌદ્રરૂપ ધારણ કરી
રક્તબીજનો સંહાર કર્યો
કાલિસ્વરૂપનું આવરણ ધરી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111953557
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now