🙏🙏આપણે ખરેખર માનીએ કે ના માનીએ આ "સંધ્યા ટાણે" મનને થોડી રાહત લાગે છે.
સમગ્ર દિવસની ભાગમભાગ થી 'મન શાંતિ નો હાશકારો' પામવા લાગે છે.
રોજીરોટી રડીને ઘર તરફનું પ્રયાણ! ગજબનું જોશ 'પગ અને મનને' આપે છે.
તમે માનો કે ના માનો આ સંધ્યા 'ચંચળ મનને' થોડી "શાંતિ" આપે છે.🦚🦚
- Parmar Mayur