કેવો મજાનું પ્લેટફોર્મ નહીં? કોઈને કહેવું એ કરતાં લખી દેવું , કોઈ સાંભળે ન સાંભળે કોઈને ગમે ન ગમે, ઈના કરતાં જે આવે તે મનમાં લખી દેવું ક્યાંક સાંભળેલું રેકોર્ડિંગ હજાર વાર વાગ્યું હોય ભલે આપણને તો પહેલી વાર સાંભળ્યું ને માટે નવું જ હશે, પછી ભલે લોકો ઠેકડી ઉડાડતા..અને પેટ હળવું ફુલ.. કેવું મજાનું પ્લેટફોર્મ નહીં??
- Hemant pandya