લાગણીઓ નાં સમર્પણ નાં દસ્તાવેજ એવાં હોય છે,
ને કે એક વાર ઊગ્યા પછી કયારેય બીજી વાર થતાં જ નથી જીદંગી તો ચાલતી જ રહે છે.
બસ સમય રોકાઈ જાય છે ત્યાં એ લાગણી ઓ માં જે હવે આ આંખોં માં મૃત્યુ નાં ખાટલે સુતા સુતા અંત સમયે પણ બસ એ જ રહેશે આંખોં માં એની ચિંતા એનાં અવાજ એની દરેક સમસ્યા ઓ ને નિવારવા જેમ માછલી તરફડીયા મારે પાણી વગર એમ રાત્રિ નાં અંધકાર માં તરફડીયા મારે તો કયારેય ચંદ્ર નાં પ્રકાશ માં આંખોં ની કિનારી એ વહેતાં અશ્રુ ઓ ની ધાર નાં સાક્ષી આકાશ, રુમ ની દીવાલો અને ઇશ્વરિય શક્તિ જ આધાર હોય્ એનાં સાક્ષી માં એના હસ્તાક્ષર હોય છ,ે
ઇશ્વર નાં સંવાદ આસક્તિ મોહ પીડા આપે જ્યારે પ્રેમ સંતોષ પણ જ્ઞાન શૂન્ય થઇ જાય ભાવનાઓ નાં સાગર આગળ જેનાં કોઈ જ કારણ કે કોઈ જ જવાબ હોતા નથી કંઇક એવું જે અકારણ હોય્ છે હર્દય કમળ માં ભાવનાઓ નાં ફૂલ ને જબરજસ્તી ન રોપી શકો ન કાઢી શકો બસ તમે જોઇ શકો કેવળ અનુભવી શકો...
ભગવાન ♥️
જય શ્રી કૃષ્ણ 🙏🏻🚩