તમે તમારું વચન પાળી બતાવ્યું મેડમ
બ્લોક બ્લોક બ્લોક જ રાખશો લાઇફ ટાઇમ
આ તમારા શબ્દો હજુ મારા કાનમાં ગુંજે છે.
ધન્યવાદ અને શાબાશી તમારા મક્કમ નિર્ધાર અને મજબૂત મનોબળ ને, આટલી આટલા મનામણાં કર્યા એટલે તમે માની જશો એવો મને વિશ્વાસ હતો.
ખરી હકિકતે એ મારો ભ્રમ હતો
તમે મને બ્રોડકાસ્ટ ચેનલ માં બ્લોક કરી
મને ભ્રમ માં થી બહાર કાઢવા બદલ તમારો ખુબ ખુબ આભાર
સદા ખુશ રહો