Gujarati Quote in Shayri by Abbas khan

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંતાકૂકડી ની રમત આમજ
જિંદગી ભર રમવી પડે છે
મન ની વાતો આમજ મનમાં
છુપાવવી પડેછે
હોઠો પર મીઠું સ્મિત
સજાવવા માનવી ને
આમજ કેટલીયે વાતો હૈયે
દફનાવવી પડે છે,,@

Gujarati Shayri by Abbas khan : 111951335
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now