Gujarati Quote in Motivational by Priten K Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સફળતા* ના રસ્તે મોટે ભાગે એકલા જ ચાલવું પડે છે
ક્યારેક કોઈની આંગળી પકડીને ચાલવું પડે છે
તો ક્યારેક કોઈની પાછળ પાછળ ચાલવું પડે છે.

પણ મહત્વનું એ છે કે તમારે ચાલતા રહેવું પડે છે.

બેસી રહેલાને ક્યારેય સફળતા મળતી નથી.

*SUCCESS* is like paddling a bicycle.
You have to keep on paddling,
Once you stop paddling, you will fall down.

SUCCESS is like that.

Keep moving forward 👍👍

#priten 'screation

Gujarati Motivational by Priten K Shah : 111951330
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now