કોઈએ કહ્યું કે ફરી ગરમ કરેલી ચા અને ફરી જોડાયેલા સંબંધોમાં પહેલા જેવી મજા આવતી નથી.
દોસ્ત
જો ફરી ચા ગરમ કરવા વાળું અને સંબંધ જોડાવવા વાળું મનગમતું ને મન થી આપણુ વ્યક્તિ હોય તો થા અને સંબંધો બન્ને ગરમ હૂંફાળા અને તાજગી સભર થઈ જાય છે.
- Dhara K Bhalsod