તમને કોઈ પોતાનાં ફેમિલીથી વિશેષ ખાસ ગણતું હોય,એક બે નહીં લાંબા સમયથી સતત નિરંતર તમારી ખબર લેતું હોય,હિત ઇચ્છતું હોય એ વ્યક્તિને કયારેય evoid ના કરો.તમને સમયે સમયે આશ્વાસનથી માંડી તમારી ફુરસદે નિરપેક્ષ મળવા માગતું હોય છતાં પણ તમારા એટીટ્યુડને જાણે અહમ નડતો હોય તો માફ કરશો.હું તમારા જેટલો હોશિયાર કે એટીટ્યુડ વાળો વ્યક્તિ નથી.સમય માંગીને આવવાનું કહું તો પણ સમય ના આપે તેને પરાણે મળવામાં માનતો નથી.શક્ય છે કે કદાચ સબંધોને આગળ વધવા તમારે રોકવા હોય તો મારી મનાઈ નથી.બાકી મારા હ્રદય મંદિરમાં જેની જગ્યા છે,તે અવ્વલ છે.એટલું જિંદગી યાદ રાખજો.
- સવદાનજી મકવાણા(વાત્સલ્ય)