આ દસ દિવસમાં કેટલો ફેરફાર થઇ ગયો?
વરસાદ બંધ થઇ ગયો,
એસ્ટ્રોઇડ પસાર થઇ ગયો,
ઠંડીનો એહસાસ થવા લાગ્યો,
રાજકીય ગતિ હળવી બની,લોકો યથાવત કામે લાગ્યાં,ધંધામાં વેગ મળ્યો,
ખેડૂતો પાયમાલ થઇ ગયા,
ખેતરમાં ખરીફ પાક નિષ્ફ્ળ રહ્યો,રસ્તા ધોવાઈ ગયા,
મંગળ ચંદ્ર જેવી ધરતી લાગવા લાગી,દરરોજ આકાશમાંથી નવી આફતોના સંદેશ મળવા લાગ્યા,આજે ચંદ્રગ્રહણ,
લોકો અંબાજીના મેળે મજા કરી આવ્યા,
બેકારોની રોજગારી,બેકારી ભુલાઈ ગઈ,
આજે ચંદ્રગ્રહણ,
પછી નવરાત્રીની તૈયારી
😄😄😄
સાહેબ ગઈ કાલે ગુજરાતમાં ગીતા સાથે ગરબે રમી ગયા.
ડ્રોન કેમેરાથી ધરતી જુઓ તો એકદમ મસ્ત રંગીન...!!😄
-वात्सल्य