જો, ભગવાન જ આપણને સુખ કે દુઃખ જ આપતો હોત , તો એ આપણને દુઃખ આપે જ શું કરવા ???
*જૈન* માન્યતા પ્રમાણે , તીર્થંકર પ્રભુ ક્યારેય આપણી જિંદગીમાં કોઈ પણ જાતની દખલ કરતા નથી. આપણે જે કંઈ છીએ એ આપણા અત્યાર સુધીના કર્મોનું ફળ છે.
*પણ એક વસ્તુ છે, ભગવાનના વચનો પ્રમાણે જીવન જીવીએ તો ચોક્કસ આપણૅ સુખી થઈ શકીએ*
*ભગવાનની ભક્તિ સંપત્તિ અને સમૃદ્ધિ માટે નહી પણ શાંતિ અને શાશ્વતા સુખ માટે કરવી જોઈએ*