*પાચનશક્તિ* સારી હોવી જરૂરી છે.
ખાવાનું પચાવવાની શક્તિ - શરીર માટે
કડવા શબ્દો પચાવવાની શક્તિ - સબંધો માટે
અને સૌથી કઠિન છે
*સફળતા અને નિષ્ફળતા પચાવવી*
સફળતા મા હવામાં ઉડવા ના લાગે
અને નિષ્ફળતા મા ગમ મા ડૂબવા ના લાગે
એ જ વિજેતા કહેવાય.
#priten 'screation