👉લોકોને અને તેમના વિચારો, ચરિત્ર બદલવું ખૂબ મુશ્કેલ છે...👉👍🔥
એટલે.. ખુદને જ બદલવું....👍
મારા ચરિત્ર વિશે તમે ધારી લીધું એ બદલવું જરુરી છે.
ચાર વર્ષ કરતાં વધુ સમય પહેલા ની વાતો ની સત્ય હકીકત પુરી જાણ્યા વગર મારા વિશે ધારી લીધું એની સજા હજુ પણ હોવું છું. કોરોના નો કપરો સેકન્ડ વેવ માં ધણું બધું ગુમાવ્યું છે અને ખુબ જ નુકસાન સહન કરેલ છે.હવે કોઇ ને ગુમાવી નુકસાન સહન કરવાની શક્તિ નથી રહી. હું છેલ્લા ત્રણ મહિનાથી ઢાંકણી માં ફ્રેકચર અને પઞ નાં સ્નાયુ ની સમસ્યા નો સામનો કરી રહ્યો છું. મારી આંખો ની સારવાર માટે કે પઞ નાં સ્નાયુ ની સારવાર મોટા શહેર નાં ડોક્ટર પાસે કરાવવા આવવા ની અનુકૂળ પરિસ્થિતિઓ ન હોઇ દર્દ સહન કરું છું.
હું ધણો બધો બદલાઈ ગયો છું મેડમ છેલ્લા ચાર વર્ષમાં,એમાં પણ લાંબા સમય થી તમારા સંપર્ક માં નથી અને મારી બધી જ કોશિશ નિષ્ફળ જાય છે એટલે ખુબ જ પસ્તાવો થાય છે જેને કારણે સ્ટ્રેસ જેવી મેન્ટલ પોઝીશન થઈ ઞઇ છે.
મેડમ ઓન્લી એકવાર વાત કરી લો પ્રોમીસ કરું છું કે તમે નહિં ઇચ્છો તો તમે કહો તેમ કરીશ. બસ ફક્ત એકવાર જ તમારી સાથે વાત કરી મારો ભાર ઓછો કરવા માઞુ છું.
પ્લીઝ માની જાવ ને મેડમ