🙏🙏હંમેશા "સમજું માણસનાં" ભાગે જ 'સમજી' જવાની 'જવાબદારી' માથે આવતી હોય છે.
તેનાં "હૈયામાં" ચાલતી અનેક ગડમથલો માથે આવેલી સમજી જવાની 'જવાબદારી' દબાવી દેતી હોય છે.
તેની ભાવનાઓ, લાગણીઓ, ઉચિત અપેક્ષાઓ જાતે "સમજું નામના ઉંડા પાણીમાં" ડુબાડી દેવી પડતી હોય છે.
ખરેખર સમજું માણસ એ જ 'સમજી' શકતો નથી કે તેનું સમજું પણું 'વરદાન રૂપ' સાબિત થયું કે પછી પોતાના માટે જ નો બોલી શકાય તેવું પીડા રૂપ.🦚🦚
- Parmar Mayur