🙏🙏કોઈ "દુઃખ મન ને ઘેરી રહ્યું" ઘોર રે વિચારોનાં અંધકાર થી.
હતાશા જન્મી રહી એજ 'વિચારોના' ધગધગતા અંગારા થી.
કંઈ 'સમાધાન' જરા પણ દેખાયું નહીં, કેમ એમ થયું જરા પણ સમજાયું નહીં.
કોઈએ કહેલું યાદ આવ્યું બસ "આંખો બંધ" કરી સુઈ જાવ તેનાથી દુઃખ દર્દ આવશે નહી.🦚🦚
😚 શુભ રાત્રી
- Parmar Mayur