આપોઆપ ફૂટી
નીકળેલ વડલો છું.
ક્યાં કોઈએ
જતન કરેલો છું?
વૃક્ષમાં અસ્વત્થામાં છું!
ક્યાં કોઈને નડેલો છું.
અડીખમ ઉભેલો છું.
પ્રાણ,છાંય આપી
આપમેળે જીવું છું.
ક્યાં કોઈને નડેલો છું.
- वात्सल्य

English Motivational by वात्सल्य : 111949045
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now