🙏🙏દુઃખ થાય છે.જ્યારે પ્રેમમાં કોઈએ પહેલ કરી હોય, પ્રેમનો અહેસાસ તેને જ કરાવ્યો હોય, પ્રેમનો મતલબ પણ તેને જ શીખવ્યો હોય.
જ્યારે દિલથી સંપુર્ણ રીતે તેમના થઈ જાવ અને બધુંજ તેને માની લો.
આ પરિસ્થિતિમાં એ વ્યક્તિ જ્યારે છોડી દે છે, ત્યારે દુઃખ થાય છે. એની પીડા એને જ સમજાય છે જેને ભોગવી હોય છે.🦚🦚
- Parmar Mayur